સ્વાગત

મિત્રો
સંભારણા બ્લોગ પર આપ સર્વનું સ્વાગત છે ..
મનગમતા ગીતોને સાંભળવાનો આનંદ અનેરો જ હોય છે.એક જમાનાના જાણીતા નાટકો સમયના ચક્રની સાથે જાણે લોકો વચ્ચેથી આજે લુ’ થયા છે અને જે હવે ભાગ્યેજ સાંભળવા મળે છે.

તો સંભારણા ના  મિત્રો  મને આ બ્લોગમાં જૂની રંગભીના ગીતો અને યાદોને સમેટ્વી છે .

તમારી પાસે જૂની રંગભૂમિ ને લાગતું કઈ પણ હોય તો
મને મેઇલ દ્વારા જ શોધીને  જણાવજો. તો લ્યો એક નવો બ્લોગ જ તમારા માટે અલાયદો મૂકુ છું.આ બ્લોગ તમારો છે .પરંતુ  આ શરુ કરવાનો જશ  હું ગિરિશ ચિતલીયા મારા  વડીલ મિત્ર ને આપીશ .જેમને મને જુના ગીતો સભળાવી પ્રોત્સાહિત કરી .તેમજ અમારા મિત્ર રાજુભાઈ સોલંકી ને જે એક જમાના માં ભવાઈ કરી ચુક્યા  છે અને આજે પણ ગુજરાતની આ લોકનાટ્ય કલાને જાગૃત રાખવા પ્રયત્નશીલ છે .

સંભારણાપર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.

5 Responses to સ્વાગત

  1. jayanmehta કહે છે:

    Thanks, Pagna

    સુંદર કાર્ય ….ગુર્જર રંગભૂમિના નાટકો અને તેના પાત્રો ઇતિહાસના પૃષ્ઠોમાં માત્ર સોનેરી યાદગીરી બનીને રહી ગયા છે.

  2. venunad કહે છે:

    Really nice to see such blog. Ultimately internet is the medium now a days to share such passionate likes.

  3. GOVIND PATEL કહે છે:

    સંભારણાં એક જીવનમાં એક સુદર લહાવો માનવા જેવો બ્લોગ છે.

    જૂની રંગભૂમિના કલાકારો અને બીજો અનેરો પરિચય જે જાણતાં

    નહોતા તે જાણવા મળ્યો . ખુબ જ સરસ… અભિનંદન.

    સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ

  4. રંગભૂમિ વિશે માહિતી આપવાનો સુંદર પ્રયાસ …

Leave a comment