Author Archives: Pragnaji

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/

એક નાટક કંપની -દીપક મહેતા

પ્રગટ થયું: ગુજરાતી મિ-ડે ૦૯ એપ્રિલ ૨૦૨૨ ચલ મન મુંબઈ નગરીએક નાટક કંપની જે જન્મી અમદાવાદમાં પણ જીવી મુંબઈમાંથિયેટર એક, અવતાર ત્રણ: ટ્રીવોલી, ગેઈટી, કેપિટોલ દીપક મહેતા અંક ત્રીજોમાનશો? છેક ૧૮૯૩-૯૪ સુધી અમદાવાદમાં એક પણ થિયેટર નહોતું! અને છતાં નાટક … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જયંતિ પટેલ,રંગલાની ચિરવિદાય

Posted on May 29, 2019 by Jigisha Patel   ગુજરાતી નાટ્યભૂમિ અને નાટ્ય-સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને તેમના કિરદારના કારણે રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતિ કાલિદાસ પટેલ  “જ્યારે વ્યક્તિ જૂઠની ચાદર ઓઢીને સૂતો હોય ત્યારે જિંદગી વધારે આરામદાયક અને શાંતિપૂર્ણ હોય … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતની ધરોહર – ભવાઈ

  ૧લી મે, ૧૯૬૦ ગુજરાતનો જન્મદિવસ છે. એ નિમિત્તે, આજે ૧૪મી મે, ૨૦૧૭ને દિન, આપણે સહુ, મીલપીટસ, કેલિફોર્નિયામાં ગુજરાત દિન ઉજવી રહ્યા છીએ. આપણે સહુ ગુજરાતીઓ સાથે મળી, ગુજરાતથી-વતનથી હજારો માઈલ દૂર રહી ગુજરાતના કલા વારસાનું જતન કરવાનો પ્રયાસ કરી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ.

તાળીઓના ગડગડાટ સાથે વન્સમોર…વન્સમોર……નો નાદ જ્યારે સભાગૄહમાંથી ઊઠે ,સ્ટેજ પર ભજવાતું નાટક હોય કે ગીત-સંગીત , એને માણનાર રસિક શ્રોતાગણ જ્યારે ફરી ફરીને એની જ રજૂઆત કરવાનો આગ્રહ રાખે ત્યારે એ કવિ, ગીતકાર, ગાયક કે નાટ્યકારને કેવી અનુભૂતિ થતી હશે? … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રંગલો- ઘનશ્યામ નાયક

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક જેઓ વડનગર પાસેના ઊંઢાઈ ગામના વતની છે વારસાઈ રંગભુમિના ગુણો હોવાથી  બાળપણથી જ અત્યાર સુધી  ૧૦૦ જેટલા નાટકો, ૨૫૦ જેટલા પિક્ચરોમાં કામ કર્યું છે જેમાં અશોકકુમારથી માંડી ઐશ્વર્યા રાય સુધીના કલાકારો સાથે કામ કર્યું છે તેમજ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી રંગમંચને સમર્પિત કરીએ એક દિવસ”

  “ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, હા ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા થૈયા તા થઈ…. તા..તા..થૈયા… થૈયા…તા…થઈ……….!!” ઉપરોક્ત પંક્તિ વાંચતા જ રંગલો અને રંગલીનું પાત્ર આંખો સામે તાદૃશ્ય થઈ જતું હોય છે. (જેણે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં-ચિત્રપટઃ વરઘેલી (૧૯૪૯)

   મારા ભાભી તમે રહેજો ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં ઓ ભાભી તમે મારા ભાભી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નાગરવેલીઓ રોપાવ

11 જુલાઈ આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. ‘વન્સમોર’, ‘વન્સ મોર’… તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર… અનેક વાર… ગુજરાતી રંગમંચના રસિયાઓને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

(૧) માસ્ટર ફૂલમણિ

મનોજ શાહ દિગ્દર્શિત નાટકો–એક અભ્યાસ (૧) માસ્ટર ફૂલમણિ જૂની ગુજરાતી રંગભૂમિનો માહૌલ, જૂની ગુજરાતી રંગભૂમિના ગીતો,ભાંગવાડી થિયેટર,દેશી નાટક સમાજ અને પુરુષ દ્વારા સ્ત્રીનો અભિનય અને આ બધા દ્વારા ઊભી થતી એક આધુનિક સંકુલતાનો અનુભવ કરવો હોય તો મનોજ શાહ દિગ્દર્શિત અને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જૂની ભાંગવાડી -નાટ્ય ચૌપાલ

મિત્રો ઘણી વાતો તમે કદાચ જણતા પણ નહિ હો ..તેવી વાતો આપ અહી સાંભળશો ત્યારે આપના ગુજરાતી નાટકો માટે ગૌરવ અનુભવશો .. નોસ્ટાલ્જિક અનુભવને સમૃદ્ધ બનાવતી આ વિડીયો કલીપ જોવા જેવી છે . નાટકોનો  પ્રાચીન ઇતિહાસ કદાચ તમે વાચવાની કોશિશ પણ … Continue reading

Posted in Uncategorized | Leave a comment