મિત્રો ઘણી વાતો તમે કદાચ જણતા પણ નહિ હો ..તેવી વાતો આપ અહી સાંભળશો ત્યારે આપના ગુજરાતી નાટકો માટે ગૌરવ અનુભવશો .. નોસ્ટાલ્જિક અનુભવને સમૃદ્ધ બનાવતી આ વિડીયો કલીપ જોવા જેવી છે .
નાટકોનો પ્રાચીન ઇતિહાસ કદાચ તમે વાચવાની કોશિશ પણ નહિ કરો પણ આ વિડીયો જોયા પછી તમે જરૂર નાટક નો ઈતિહાસ શોધશો..
આપણી જનરેશન માટે આવી સુંદર રજૂઆત માટે મનોજભાઈ અને ઉત્કર્ષભાઈનો આભાર.
નાટ્ય ચૌપાલ ચાલુ રાખો…